રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની તબિયત બગડી, છાતીમાં દુઃખાવાની ફરિયાદ બાદ આર્મી હોસ્પિટલમાં દાખલ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આજે સવાર અચાનક તબિયત બગડી હતી. છાતીમાં દુઃખાવાની ફરિયાદ બાદ તેમને દિલ્હીમાં આવેલ સેનાની આર્મી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં. અહીં ડોક્ટરો તેમનું રૂટીન ચેકઅપ કરી રહ્યા છે. હોસ્પિટલનું કહેવું છે કે હાલમાં કોઈ ચિંતાની વાત નથી. રાષ્ટ્રપતિની તબિયત સ્થિર છે.

 49 ,  1