September 25, 2020
September 25, 2020

નિવૃત્તિના પહેલા DGP શિવાનંદ ઝાએ રાજ્યના 27 PI અને 27 PSIની બદલી કરી, જાણો કોને ક્યાં નિમણૂક અપાઇ

રાજ્યમાં 27 PI અને 27 PSIની બદલીના આદેશ

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા નિવૃત થઇ રહ્યાં છે જેથી નવા DGPની નિયુક્તિને લઇને રાજ્ય સરકારે કવાયત હાથ ધરી છે. આજે દિલ્હીમાં યુપીએસસીની બેઠક મળી રહી છે. જેમાં આ મામલે ચર્ચા કરવા રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુક્મિ અને ગૃહ સચિવ સંગિતાસિંઘ ભાગ લેવા જઇ રહ્યાં છે.આ બેઠક બાદ રાજ્યના નવા પોલીસ વડાના નામની સત્તાવાર જાહેરાત થશે. અત્યારે રાજ્યના નવા પોલીસ વડા તરીકે આશિષ ભાટિયા લગભગ નક્કી જ છે. 

તો બીજી તરફ રાજ્યના પોલીસ વડા (DGP) શિવાનંદ ઝાએ નિવૃત્તિના એક દિવસ પહેલા જ 27 બિનહથિયારી પોલીસ ઇન્સપેક્ટર્સ (PI) અને 27 બિનહથિયારી પોલીસ સબ ઇન્સપેક્ટર્સ (PSI)ની બદલીના આદેશ આપ્યા છે. બદલી કરવામાં આવેલ બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર્સ અને બિનહથિયારી પોલીસ સબ ઇન્સપેક્ટર્સને તાત્કાલિક બદલી વાળી જગ્યાએ હાજર થવા ઓર્ડર કરાયા છે.

બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર્સની યાદી

  • જે.કે.પટેલ વડોદરા શહેરથી છોટાઉદેપુર
  • કે.એન.લાઠીયા ઈન્ટેલીજન્સમાંથી વડોદરા શહેર
  • કે.એમ.પ્રિયદર્શી પાટણથી અમદાવાદ ગ્રામ્ય
  • એમ.એ.વાઘેલા એ.સી.બી.માંથી અમદાવાદ ગ્રામ્ય
  • આર.આર.રાઠવા અમદાવાદ ગ્રામ્યથી વડોદરા વિભાગ
  • બી. કે.ચૌધરી એ.સી.બી.માંથી બનાસકાંઠા,
  • એ.પી.સોમૈયા સુરત વિભાગમાંથી સુરત શહેર
  • કે.ડી.ડીંડોર ઈન્ટેલીજન્સમાંથી દાહોદ,
  • કે.એન.રાઠવા ગાંધીનગરથી મહીસાગર
  • જે.એન.પરમાર સી.આઈ.ડી.ક્રાઈમમાંથી પંચમહાલ વિભાગ
  • એસ.પી.કહાર પાટણથી ઈન્ટેલીજન્સમાં
  • એલ.ડી.ગમારા ભાવનગરથી આણંદ
  • સી.બી. ચૌધરી એ.સી.બી.માંથી આણંદ
  • કે.એચ. સાંધ જીઈબીમાંથી જૂનાગઢ
  • બી.એમ.રાણા વડોદરા શહેરથી સુરેન્દ્રનગર
  • એન.એલ.પાંડોર પોરબંદરથી વડોદરા શહેર
  • આર.બી.દેસાઈ રાજકોટ ગ્રામ્યથી સી.આઈ.ડી. ક્રાઈમ
  • વી. કે.પટેલ રાજકોટ ગ્રામ્યથી સુરત ગ્રામ્ય
  • એસ.આર.ગામીત અમદાવાદ શહેરથી વલસાડ
  • એમ.એમ.લાલીવાલા સ્ટેટ કંટ્રોલથી એમદાવાદ શહેર
  • જે.કે.ભરવાડ ગીર સોમનાથથી અમદાવાદ શહેર
  • વી.ડી.મોરી પોલીસ એકેડેમી ‘કરાઈ’થી અમદાવાદ શહેર
  • ડી.ડી.ઝાલા પોલીસ એકેડેમી ‘કરાઈ’થી ભાવનગર
  • વી.એમ.દેસાઈ પી.ટી.સી. જુનાગઢથી અમદાવાદ શહેરટ
  • કે.ડી.જાડેજા અમરેલીથી અમદાવાદ શહેર
  • ડી.વી.તડવી અમદાવાદ શહેરથી વલસાડ
  • આર.એસ.ઠાકર રાજકોટ શહેરથી અમદાવાદ શહેરમાં મુકાયા છે.

બિનહથિયારી પોલીસ સબ ઇન્સપેક્ટર્સની યાદી

  • ગઢવી ઇશ્વરદાન શુબદાન અમદાવાદ શહેરથી બનાસકાંઠા
  • ભુરિયા નિરવકુમાર મગનભાઇ વડોદરા શહેરથી છોટાઉદેપુર
  • વી.વી.પંડ્યા અમરેલીથી ગાંધીનગર ઇન્ટેલિજન્સ
  • ચૌધરી સુરેશકુમાર શંકરભાઇની સી.આઇ.ડી. ક્રાઇમ ગાંધીનગરથી અમદાવાદ શહેર
  • ચુડાસમા સંદિપસિંહ નરેન્દ્રસિંહ પંચમહાલથી ગીરસોમનાથ
  • ગળચર રાજાભાઇ રાણાભાઇ અમદાવાદ શહેરથી ગીરસોમનાથ
  • જાદવ પુથ્વીરાજ ભુપતસિંહ દાહોદથી આણંદ
  • પાટીલ મનોજકુમાર ગુલાબરાવ પ.રે. વડોદરાથી નવસારી
  • પરમાર નિલેષકુમાર પરષોત્તમભાઈ વડોદરા શહેરથી મહેસાણા
  • ચૌધરી રીના ધર્મેન્દ્ર ઇન્ટેલીજન્સ ગાંધીનગરથી ખેડા-નડીયાદ
  • ખાંટ વિક્રમસિંહ દલપતસિંહ દાહોદથી અમદાવાદ ગ્રામ્ય
  • વસાવા વિક્રમભાઇ રામુભાઇ વડોદરા શહેરથી તાપી
  • પટેલ બ્રિજેશકુમાર મણીભાઇ અમદાવાદ શહેરથી દાહોદ
  • જાડેજા અર્જુનસિંહ અજીતસિંહ અમદાવાદ શહેરથી મોરબી
  • દેસાઇ અંકુરભાઇ કરમશીભાઇ સુરત શહેરથી બનાસકાંઠા
  • ડાભી પરેશકુમાર પરશોત્તમદાસ દાહોદથી અમદાવાદ શહેર
  • વિંછી રાજેશ વકમાતભાઇ આણંદથી જામનગર
  • હેરભા હરેશ રામભાઈ દેવભુમિ-દ્વારકાથી રાજકોટ શહેર
  • ગોંડલીયા પ્રશાંતકુમાર ધનજીભાઈ અમદાવાદ શહેરથી સુરત ગ્રામ્ય
  • પટેલ જતીનકુમાર બાલાભાઇ એ.ટી.એસ. અમદાવાદથી રાજકોટ શહેર
  • પટેલ બાબુભાઈ રણછોડભાઇ ઇન્ટેલીજન્સ ગાંધીનગરથી બનાસકાંઠા
  • ગોહિલ નરેન્દ્રસિંહ સુરુભા વડોદરા ગ્રામ્યથી કચ્છ-પશ્ચિમ ભુજ
  • ગોહિલ રતનસિંહ ચંદુભા આણંદથી કચ્છ-પશ્ચિમ ભુજ,
  • ડાભી નિખીલકુમાર બાબુભાઈ ઇન્ટેલીજન્સ ગાંધીનગરથી મોરબી
  • ગઢવી સંદિપદાન અજીતદાન કચ્છ-પશ્ચિમ ભુજથી સુરત શહેર
  • બારોટ મુકેશકુમાર જયદેવભાઇ આણંદથી મહેસાણા
  • ગોહેલ નિલેષ કુમાર અભેસિંહ ભાવનગરથી ઇન્ટેલિજન્સ ગાંધીનગર

 221 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર