કેમેરા સામે કપડાં ઉતારવામાં સૌથી આગળ છે આ અભિનેત્રી..

જુઓ પ્રિયા બેનર્જીની શિયાળામાં ગરમી કરાવે તેવી તસ્વીરો….

ઓલ્ટ બાલાજી (ALTBalaji) ની ઘણી વેબ સિરીઝ છે, જેમાં બોલ્ડનેસ એવા તડકા આ વેબ સિરીઝમાં છે જેના પગલે રાતોરાત લાઈમલાઈટમાં આવી ગઈ. આ વેબ સિરીઝમાંથી એક વેબ સિરીઝ ‘બેકાબૂ’ છે. આ વેબ સિરીઝમાં પ્રિયા બેનર્જી એ કશ્તીની ભૂમિકા ભજવી હતી જેમાં તેણે તમામ પ્રકારના બેડ સીન આપ્યા હતા.

ખાસ વાત એ છે કે પ્રિયાએ માત્ર વેબ સિરીઝમાં જ બોલ્ડનેસની તમામ હદ પાર કરી તેમ નથી પરંતુ રિયલ લાઈફમાં પણ તે આના કરતા અનેકગણી બોલ્ડ છે.

પ્રિયા બેનર્જીએ સોશિયલ મીડિયા પર પોતાની આવી તસવીરો શેર કરી છે, જેને જોઈને તમે કહેશો કે તેની બોલ્ડનેસની કોઈ સીમા નથી.

પ્રિયાએ પહેલીવાર જે વેબ સિરીઝમાં બોલ્ડનેસનો તડકો લગાવ્યો હતો તેનું નામ ‘બારીશ’ છે.

આ પછી પ્રિયા ‘બેકાબૂ’માં જોવા મળી હતી જેમાં તે વેબ સિરીઝના નામ પ્રમાણે બેકાબૂ દેખાતી હતી.

જ્યારે પણ પ્રિયા સોશિયલ મીડિયા પર કોઈ તસવીર શેર કરે છે, ત્યારે તે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દે છે.

 45 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી