પગમાં વાગ્યું હોવા છતાં પ્રિયંકાએ કર્યો જબરદસ્ત ડાન્સ, Viral Video

પ્રિયંકા ચોપરા જ્યારથી ભારત પાછી ફરી છે ત્યારથી તે ફોટા અને વીડિયોને લઈને ચર્ચામાં રહે છે. ગઈ રાત્રે જ પ્રિયંકા પગમાં ઈજા પહોંચી હોવા છતાંયે હોલિવુડ સ્ટાઈલમાં ‘ધ સ્કાય ઈજ પિંક’ નામની રેપઅપ પાર્ટીમાં શામેલ થઈ હતી.

જેમાં પ્રિયંકાના ભારોભાર વખાણ થઈ રહ્યાં છે. આ પાર્ટીના કેટલાક વીડિયો સામે આવ્યા છે જે જોઈને સૌકોઈ હેરાન છે.

આ વીડિયોમાં પગમાં વાગ્યું હોવા છતાં પ્રિયંકા નાચતી અને ગાતી જોવા મળી રહી છે. પ્રિયંકાનો વ્હાઇટ ડ્રેસ અને યેલો બુટ્સવાળો લુક વાઇરલ થઈ રહ્યો છે.

આ લુકમાં પ્રિયંકાએ ગોઠણ પર બ્લેક બેન્ડેજ લગાવેલી હોય એવું દેખાય છે જેના પછી પ્રિયંકાને ઘુંટણમાં સમસ્યા હોવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે.

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી