પ્રિયંકા ચોપડા આ દિવસોમાં નીક જોનસ સાથે વિદેશોમાં રજાઓ માણી રહી છે. મિયામીમાં પ્રિયંકા પોતાની મસ્તીઓના ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે. આ તસવીરોને ફેંસ દ્વારા ખૂબ સારો રિસ્પોન્સ પણ મળી રહ્યો છે અને કોમેન્ટો પણ આવી રહી છે.
તેમની સાથે નિકનો ભાઈ જોઈ જોનસ અને તેની ફિયાન્સ સોફિયા ટર્નર પણ જોવા મળી હતી. આ લોકો એક સાથે વેકેશન મનાવી રહ્યા છે અને ખુબજ એન્જોય કરી રહ્યા છે. હાલ સોશિયલ મીડિયા પર તેમના ફોટાઓ ખુબજ વાયરલ થઈ રહ્યા છે.
હાલમાં એક ઇંટરવ્યુમાં અમેરિકન પોપ સિંગર નિકે લગ્ન બાદ પહેલી વખત પોતાની અંગત જિંદગી પર વાતચીત કરી હતી. નિકે ખુલીને વાત કરતા કહ્યુ હતુ કે તે અને પ્રિયંકા દરેક મામલે એક બીજાનો દીલથી સાથ આપે છે. એક બીજાનો સપોર્ટ હોવાથી તે એકબીજાને સારી રીતે સમજી શકે છે.
View this post on InstagramFriends and rare days off on a Monday.
A post shared by Nick Jonas (@nickjonas) on
78 , 3