September 26, 2022
September 26, 2022

પૂલ સાઇડ રિલેક્સ મૂડમાં જોવા મળી પ્રિયંકા, તસવીરો વાયરલ

બોલીવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા પતિ નિક સાથે વેકેશન એન્જોય કરી રહી છે. પ્રિયંકા ઈટલીમાં વેકેશન એન્જોય કરી રહી છે. પ્રિયંકા ચોપરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે જે સોશિયલ મીડિયમાં વાયરલ થઈ રહી છે.

પ્રિયંકાએ 7 જુલાઇનાં ઇન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી છે. પૂલ સાઇડ પ્રિયંકા ચોપરા ચિલ કરતી નજર આવે છે. પ્રિયંકાએ જે અંદાજમાં આ તસવીરો ખેચાવી છે તેમાં તે કિલર લાગે છે. આ તસવીરો તેનાં પતિ નિક જોનસે ક્લિક કરી છે.

View this post on Instagram

It’s in the air.. ❤️

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

પ્રિયંકાએ ફોટો શેર કરતાં તેનાં પર લખ્યું હતું કે, ‘રજાઓનો શ્રેષ્ઠ ઉપયોગ કે આપનો પતિ આપની તસવીરો ક્લિક કરે.’ પ્રિયંકાની આ તસવીરો પર ન ફક્ત મેલ ફેન્સ પણ ફિમેલ ફેન્સ પણ તેનાં પર ફિદા થઇ રહ્યાં છે.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી