મિયામી: પ્રિયંકાએ શેર કરી નિક સાથેની રોમેન્ટિક તસવીરો

પ્રિયંકાએ હાલમાં જ તેનો 37મો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. બર્થ ડે સેલિબ્રેશનના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયા હતા.

દેશી ગર્લનો બર્થ ડે ખાસ હતો કારણ કે, આ લગ્ન પછી તેનો પહેલો બર્થડે હતો. પ્રિયંકા બર્થડેના દિવસે રેડ કલરનો ડ્રેસમાં ખૂબ હોટ લાગી રહી હતી.

બર્થડેની સવીરો સોશિયલ મીડિયામાં આમ તો ખુબજ વાયરલ થઇ હતી. પણ હવે ખુદ પ્રિયંકાએ તેનાં ઇનસ્ટાગ્રામ પેજ પર તેની નવી તસવીરો શેર કરી છે.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી