સોશિયલ મીડિયા પર ઝામ્યું #SareeTwitter ટ્રેન્ડ…

સોશિયલ મીડિયા પર છેલ્લા બે દિવસથી #sareetwitter નામનું હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યું છે. આ ટ્રેન્ડમાં મહિલાઓ પોતાની પસંદની સાડી પહેરીને સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે.

આ ટ્રેન્ડની શરૂવાત સોમવારે સવારે થઇ હતી. જે પછી મંગળવારે તો આ હેશટેગને કેટલાય લોકો ફોલો કરવા લાગ્યા.

આ ટ્રેંડની શરૂવાત ન્યૂયોર્ક ટાઇમ્સમાં છપાયેલ એક આર્ટિકલ પછી થઇ હતી. આ આર્ટિકલમાં સાડીની ગરીમા અને તેના ઇતિહાસ અંગે ઘણી વાતો કહેવામાં આવી હતી.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી