ગુજરાતમાં કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી અને તેમના બહેન પ્રિયંકા ગાંધી ચૂંટણી પ્રચારમાં આવી રહ્યા છે. 21 એપ્રિલે જાહેર પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા તેઓ ગુજરાતમાં 10 રેલી-જાહેર સભા યોજે તેમ છે.
ગુજરાતમાં રાહુલ અને પ્રિયંકા અમરેલી, જુનાગઢ, જામનગર, આણંદ, પાટણ, બનાસકાંઠા, બારડોલી, દાહોદ અને પંચમહાલમાં જાહેરસભાઓ ગજવશે.
103 , 3