પુતિને જિનપિંગને આઈસક્રીમ બોક્સ ગિફ્ટ કર્યુ

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે શનિવારે પોતાના 66માં જન્મદિવસની ઉજવણી કરી છે. આ પ્રસંગે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જિનપિંગને આઈસક્રીમ બોક્સ ગિફ્ટ કર્યુ હતું.

પુતિને કહ્યું કે, જન્મદિવસેની શુભેચ્છાઓ, મારી શુભકામનાઓ તમારી સાથે છે. હું ખુશ છું કે તમારા જેવો મિત્ર મળ્યો. બન્ને નેતા તજાકિસ્તાનમાં યોજાયેલી કોન્ફરન્સ ઓન ઈન્ટરેક્શન એન્ડ કોન્ફિડન્સ બિલ્ડંગ મેજર્સ ઈન એશિયા(CICA)ની પાંચમી બેઠકમાં સામેલ થયા હતા.

 12 ,  1