અરવલ્લી: જીલ્લામાં આજે વહેલી સવારે ધીમીધારે વરસ્યો વરસાદ

જીલ્લામાં વહેલી સવારથી મેઘરાજા મહેરબાન થતાં સર્વત્રવરસાદી માહોલ છવાય ગયો છે. જીલ્લાના મોડાસા, બાયડ, ધનસુરા,ભિલોડા અડધોઇંચ વરસાદ વરસ્યો હતો. અહી. આજે વહેલીસવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. દિવસની શરુઆત ઝરમર વરસાદથી થઇ હતી. વરસાદ પડતાંઠેર- ઠેર પાણી ભરાયાં હતા.વધુ વરસાદથતાં વાતાવરણમાં ઠંડક થઇ પ્રસરી હતી. અને લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

મેધરાજાની એન્ટ્રીથી અસહ્ય બાફ અને ઉકળાટ વચ્ચે વરસાદ થતાં ખેડૂતોમાં આનંદ લાગણી છવાય ગઈ હતી.

 38 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી