અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ, ઠેર ઠેર પાણી ભરાયા

અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેરમાં વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમદાવાદના શાહીબાગ, શાહપુર, ઇન્કમટેક્ષ, નવરંગપુરા વિસ્તારમાં ધોધમાર વરસાદ ચાલુ છે.

વરસાદ પડવાથી લોકોને ભારે ગરમીથી રાહત થઈ છે. નોંધનીય છે કે, છેલ્લા ઘણા દિવસથી અમદાવાદવાસીઓ ગરમીથી ત્રાહિમામ્ પોકારી ગયા હતા, ત્યારે વરસાદ પડવાથી શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

 49 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી