અમદાવાદના અનેક વિસ્તારોમાં સવારથી ધોધમાર વરસાદ, નાગરિકો પરેશાન

હવામાન વિભાગ દ્વારા 9 ઓગસ્ટથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે.

અમદાવાદ શહેરમાં સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. શહેરના નારોલ, નરોડા, સરખેજ, ચાંદખેડા, સાબરમતી, ગોતા, ઓઢવ, વટવા, પ્રહલાદનગર, સેટેલાઈટ, વેજલપુર, બોડકદેવ, એસજી હાઈવે, બોપલ સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે.

 52 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી