રાજસ્થાન સામે હૈદરાબાદનો વિજય, 5 વિકેટે મેળવી જીત

199 રનનો પીછો કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે 19 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 201 રન કર્યા હતા. હૈદરાબાદ માટે ડેવિડ વોર્નરે 37 બોલમાં 69 રન અને જોની બેરિસ્ટોએ 28 બોલમાં 45 રન કર્યા હતા. બંનેએ પ્રથમ વિકેટ માટે 110 રનની ભાગીદારી કરી હતી. તેમના સિવાય વિજય શંકરે પણ 15 બોલમાં 35 રન કરીને રાજસ્થાનને કમબેક કરવાનો કોઈ મોકો આપ્યો નહતો.

રોયલ્સ માટે શ્રેયસ ગોપાલે 3 વિકેટ જયારે બેન સ્ટોક્સ અને જય ઉનડકટે 1-1 વિકેટ લીધી હતી. 199 રનનો પીછો કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે 15 ઓવરના અંતે 3 વિકેટ ગુમાવી 165 રન કર્યા છે. મનીષ પાંડે 1 રને અને વિજય શંકર 34 રને રમી રહ્યા છે. કેન વિલિયમ્સન 14 રને જયદેવ ઉનડકટની બોલિંગમાં પોઇન્ટ પર રાહુલ ત્રિપાઠી દ્વારા કેચ આઉટ થયો હતો. તે પહેલા જોની બેરિસ્ટો 28 બોલમાં 45 રન કરીને શ્રેયસ ગોપાલની બોલિંગમાં ધવલ કુલકર્ણી દ્વારા કેચ આઉટ થયો હતો.

 106 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી