સરકારી સંસ્થાઓનો ઉપયોગ કોઇને ડરાવવા માટે નથી કર્યો રાજીવ ગાંધીએ : સોનિયા

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 75મી જયંતી પ્રસંગે તેમને શ્રદ્ધાંજલી આપતા સોનિયા ગાંધીએ કહ્યું કે, તેમની કલ્પનાનું ભારત અનેકતા અને એકતાને એક સાથે રાખનારુ ભારત હતું. સોનિયા ગાંધીએ કહ્યું કે, રાજીવે ખેતીમાં પણ વિજ્ઞાન અને ટેક્નોલોજીનો ઉપયોગ કરીને દેશને સશક્ત બનાવ્યો. સોનિયા ગાંધીએ કહ્યું કે, રાજીવ ગાંધીએ ભારતને માળખાગત રીતે મજબુત બનાવ્યું. આ તેમની પ્રતિબદ્ધતા હતી કે યુવાનોને 18 વર્ષમાં મતદાન કરવાનો અધિકાર મળ્યો. આ તેમનું સપનું હતું કે પંચાયતે મજબુહ થવી જોઇએ.હવે ડોક્યુમેન્ટનાં નામે ધક્કા નહી ખવડાવી શકે સરકારી બાબુઓ, KYC અંગે સરકારનો નવો નિયમ

કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ ગુરૂવારે પોતાનાં પિતા તથા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના પંજાબ, અસમ તથા મિઝોરમ શાંતિ સમજુતી પર હસ્તાક્ષરમાં ભુમિકા મુદ્દાને યાદ કર્યો. આ સમજુતીએ નવ વર્ષનાં સંઘર્ષ તથા હિંસાને ખતમ કરવામાં મદદ કરી

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી