રાજીવ ગાંધીની આજે ૭૫મી જન્મજયંતી, સોનિયા, મનમોહન, PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ

દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે ૭૫મી જન્મજયંતી છે. ત્યારે કોંગ્રેસના નેતાઓએ દિલ્હીમાં આવેલા વિરભૂમી ઘાટ ખાતે રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને તેમનાં પત્ની સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને પૂર્વ પીએમ મનમોહનસિંહ સહિતના નેતાઓ સવારે વિરભૂમી પહોંચ્યા હતા. જ્યાં રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.વડાપ્રધાન નરેન્દ્રમોદી પણ ટ્વીટ કરી રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

 46 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી