રાજકોટ લાંબા સમય બાદ મેઘરાજાની પધરામણી

રાજકોટમાં લાંબા સમય બાદ મેઘરાજાની પધરામણી થઈ છે. જેને લઈ રાજકોટ વાસીઓમાં ખુશીની લહેર ઉઠી છે. તો સાથે જ વરસાદ પડતા વાતાવરણમા ઠંડક પણ પ્રસરી જવા પામી છે. ત્યારે રાજકોટમા એક ઈંચથી પણ વધુ વરસાદ ખાબક્યો હતો. જેને લઈ નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા. તો સાથે જ રાજકોટના લક્ષ્મીનગરના નાળામાં ગોઠણથી ઉપર પાણી ભરાતા નાળુ બંઘ કરવામા આવ્યુ હતુ.

ત્યારે લક્ષ્મીનગરનાં નાળામા પચાસથી પણ વધુ વાહનો ફસાયા હતા. જેના કારણે વાહનચાલકોને મુશકેલીનો સામનો કરવો પડયો હતો.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી