September 26, 2022
September 26, 2022

#RathaJatra2019: મંદિર પાસે જ મહિલા બેભાન, 108માં હોસ્પિટલ ખસેડાઈ

મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ પહિંદ વિધિ કર્યા બાદ ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રા પ્રસ્થાન કરી ચૂકી છે. આ દરમિયાન અમી છાંટણા પણ થયા હતા.

જો કે દર વર્ષ કરતા આ વખતે ભક્તોની સંખ્યામાં ઘટાડો હોય તેમ નજરે પડી રહ્યું હતું. રથયાત્રાના પ્રારંભે મંદિરની બહાર એક મહિલા બેભાન થઈ જતા સારવાર માટે 108માં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

 38 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી