RBI: ઓત્તારી, લ્યો મંદી માટે IL&FSકંપની જવાબદાર….!

શું દેશની વર્તમાન આર્થીક મંદી માટે જે કંપનીમાં રૂ૯૦,૦૦૦ કરોડના ગોટાળા થયા હોવાનું બહાર આવ્યું છે. તે IL&FSકંપની જવાબદાર છે ? આ સવાલનો જવાબ કોઈ અન્ય એજન્સી કે વિરોધપક્ષના નેતાએ આપ્યો નથી પરંતુ, ખુદ RBIદ્વારા આવો ચોક્વાનારો ખુલાસો થયો છે. અત્રે નોધનીય છે કે, આર્થીક ક્ષેત્રે બજારમાં IL&FSનું નામ ગાજતું હતું. પરંતુ, આ કંપનીના મોટા મોટા હોદ્દેદારો દ્વારા આર્થીક ગોટાળા પર ઢાંકપિછોડો કરવામાં આવ્યો હતો. અને જયારે આ કંપની બહારથી ફૂલગુલાબી લગતી હતી, ત્યારે અંદરથી હજારો-કરોડરૂપિયાના આર્થીક ગોટાળા આકાર પામી રહ્યા હતા પરંતુ RBIના રીપોર્ટમાં તેની પોલ ખોલી નાખવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કૌભાંડનો મોટો હાથ હોવાનો દાવો કરવામાં આવે છે. IL&FSના ગોટાળાના કારણે NBFCની હાલત કથળી છે. ત્યારે IL&FS મામલે વધુ એક ચોકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. RBIના એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ચાર વર્ષમાં IL&FS દ્વારા NPAનો કોઈપણ પ્રકારનો ખુલાસો કરવામાં આવ્યો નહોતો.જેથી IL&FS ફરીવાર વિવાદમાં આવી છે.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી