ગુજરાત હાઈકોર્ટમાં લીગલ આસિસ્ટન્ટ અને ટ્રાન્સલેટરની ભરતી, જાણો વિગત

ગુજરાત હાઈકોટમાં લીગલ આસિસ્ટન્ટ અને ટ્રાન્સલેટરની ભરતી કરવામાં આવશે. લીગલ આસિસ્ટન્ટની 16 જગ્યા માટે લૉની ડિગ્રી ધરાવતાં ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી છે. જ્યારે ટ્રાન્સલેટરની 5 પોસ્ટ માટે પણ ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે.

લીગલ આસિસ્ટન્ટ

 • કોણ કરી શકશે અરજીઃ લૉની ડિગ્રી ધરાવતાં
 • કેટલી જગ્યાઃ 16
 • પગાર ધોરણછ રૂ.20 હજાર ફિક્સ (11 મહિનાના કરાર આધારિત, મહત્તમ ત્રણ વર્ષ માટે)
 • ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખઃ 10 ઓગસ્ટ
 • ગુજરાત હાઈકોર્ટ, ડિસ્ટ્રીક્ટ કોર્ટ અને નેશનલ લો યૂનિવર્સિટી એન્ડ લો કોલેજના ડિસ્પ્લે બોર્ડ પર પણ નોટિસ જોઈ શકાશે.
 • વધુ માહિતી માટેઃ www.gujarathighcourt.nic.in અથવા https://hc-ojas.gujarat.gov.in પર જાવ.

ટ્રાન્સલેટર (અનુવાદક)ની પોસ્ટ માટે

 • કેટલી જગ્યાઃ 5
 • પગાર ધોરણઃ રૂ. 35,400-1,12,400 વત્તા નિયમ મુજબ ભથ્થું

 21 ,  1