‘પીળી સાડી’ વાળી મહિલાના નામથી સોશિયલ મીડિયા પર ફરીથી છવાય ગયેલા PWD ઓફિસર દ્વિવેદીનો એક સોશિયલ મીડિયા પર બનેલો વીડિયો વાયરલ થયો છે.
આ વીડિયો રીનાએ સોશિયલ મીડિયા પર 26મી મેના રોજ પોસ્ટ કર્યો હતો પરંતુ અત્યારે વાયરલ થઇ રહ્યો છે. 16 સેકન્ડના આ વીડિયોમાં રીના ડાન્સ કરતી દેખાય રહી છે.
57 , 1