72મો પ્રજાસત્તાક દિવસ Live: રાજપથ પર દેશની આન-બાન-શાનની ઝાંખી, ત્રણેય સેનાઓની પરેડની શરૂઆત

દેશ માટે આજનો દિવસ ખૂબ જ અગત્યનો છે. ભારત આજે પોતાના 72મા પ્રજાસત્તાક દિવસને મનાવી રહ્યું છે. રાજધાની દિલ્હીમાં રાજપથ પર મંગળવારે ફરી ઐતિહાસિક પરેડ નીકળી રહી છે. જેમાં દુનિયાને ભારત પોતાની તાકાતનો અહેસાસ કરાવશે. રિપબ્લિક ડેની પરેડ આ વખતે કેટલીય બાબતોમાં ખાસ થવા જઇ રહી છે. પહેલી વખત રાફેલ આ પરેડમાં પોતાનું દમ દેખાડશે. સાથો સાથ આ ઉજવણીની આસપાસ બધાની નજર ખેડૂતોની ટ્રેકટર રેલી પર પણ છે. ગણતંત્ર દિવસનો જશ્ન કેવી રીતે દેશમાં ઉજવાઇ રહ્યો છે તેના માટે તમે અમારા સાથે અહીં જોડાયેલા રહેજો. અમે તમારા સુધી તમામ અપડેટ્સ પહોંચાડીશું.

ગણતંત્ર દિવસની સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ વૉર મેમોરિયલ પહોંચીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ત્રણેય સેનાનઆ પ્રમુખ પણ ત્યાં ઉપસ્થિત રહયા હતા. નોંધનીય છે કે દર વર્ષે ગણતંત્ર દિવસના જશ્ન પહેલા શહીદોને આ જ પ્રકારે શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. 

 47 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર