આંદ્રે રસેલે કર્યો છગ્ગાઓનો વરસાદ, બેંગ્લુરુનો સતત 5મો પરાજય

કોલકાતા નાઇટ રાઇડર્સનો ખેલાડી આંદ્રે રસેલે 13 બોલમાં 48 રનની તોફાની બેટિંગની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂની જીત છીનવી લીધી હતી. રસેલે પોતાની રમત દરમિયાન 7 છગ્ગા ફટકાર્યા અને 1 ચોગ્ગો ફટાકાર્યો હતો.

આક્રમક કેપ્ટન તરીકેની પોતાની ઓળખ સ્થાપિત કરનાર કોહલી આ લીગમાં સતત 5મી મેચ હાર્યો છે. ટીમે કેપ્ટન વિરાટ કોહલી 84 અને એબી ડિ વિલિયર્સના 63 રનની મદદથી 205નો સ્કોર બનાવ્યો તો લાગ્યું કે સતત ચાર મેચથી હારતી ટીમ આજે કદાચ જીતી જશે પરંતુ રસેલે મેદાન પર ઉતરી તોફાની બેટિંગ કરી બધાને ચોંકાવી દીધા.

 109 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી