સાબરકાંઠા: પ્રાંતિજના વડવાસા પાસે ગમખ્વાર અકસ્માત,ત્રણનાં મોત

પ્રાંતિજ નેશનલ હાઇવે નં. 8 પર વડવાસા પાટિયા પાસે અમદાવાદથી હિંમતનગર તરફ આવતી કાર હાઈવે પર પડેલા કાર ખાડામાં ફસાતાં ઉછળીને સામેની લેન પર જઈને બાઇક પર પડતાં બાઇકચાલકઅને કાર ચાલકનું મોત થયુ હતુ અને બીજા શખ્સનું સારવાર દરમિયાન મોત થયું હતુ.

વડવાસા પાટિયા પાસે અમદાવાદ થી હિંમતનગર તરફથી આવતી ઇન્ડિકા કાર GJ 3 E L 3163 ખાડામાં પડતાં ડિવાઇડર સાથે અથડાતા ત્રણ પલટી ખાઈ ગઈ હતી અને સામેથી આવતા રોડ સાઇડે હીરો કંપની ના બાઇકચાલકને ટક્કર વાગતા બાઇક ચાલકનુ ઘટના સ્થળે મોત થયું હતું અને કાર સવાર એકનું ઘટનાસ્થળે અને બીજાને સારવાર અર્થે ખસેડાતા મોત થયું હતુ.

(સંજય રાવલ – પ્રતિનિધિ પ્રાંતિજ)

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી