સાબરકાંઠા : ફાયર વિભાગ દ્વારા આપતકાલીન પરિસ્થિતિ અંગે ડેમો

સાબરકાંઠા જીલ્લા ના ફાયર વિભાગ દ્વારા અવર નવાર આપતકાલીન પરિસ્થિતિ ને પોહચી વળવા માટે ડેમો નું આયોજ કરવામાં આવતું હોય છે.

આવા જ એક ડેમો કાર્યક્રમનું આયોજન હિંમતનગર ખાતે આવેલી ફેઈથ હાઈસ્કુલ ખાતે કરવામાં આવ્યું હતું. જ્યાં વિદ્યાર્થીઓને આકસ્મિક લાગ લાગે તો પરિસ્થિતિ માં કઈ રીતે વર્તવું. ફાયર એક્યુઝ્ન ને કેવ્વી રીતે વાપરવા.

વિગેરે બાબતો ને બહુ જ ઝીણવટ ભરી રીતે સમજાવવામાં આવી હતી. આ પ્રસંગે શાળા ના વિદ્યાર્થી અને શિક્ષક ગણે મોટી સંખ્યામાં અભ્ગ લીધો હતો. સાથે ફાયર વિભાગના ચીફ ફાયર ઓફીસર પ્રતાપસિંહ દેવડા પણ ઉપસ્થિત રહ્યા હતા.

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી