ક્રિકેટ જગતના ભગવાન ગણાતા સચિન તેંડુલકર થયા કોરોના સંક્રમિત

સચિને ખુદ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી 

ભારત સહીત સમગ્ર વિશ્વ કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે ત્યારે આ કાળ મુખો કોરોના બૉલીવુડ સેલિબ્રિટી બાદ હવે ક્રિકેટરો પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે ત્યારે આજે ક્રિકેટ જગતના ભગવાન અને ભારત રત્ન  તથા ભારતીય પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર કોરોના સંક્રમિત થયા છે.

આ અંગે તેમને ટ્વીટ કરીને માહિતી આપી છે. ઉલ્લેખનીય છેકે તેમાં પરિવારના અન્ય સભ્યોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે ત્યારે તો હાલ હોમ ક્વોરન્ટાઇન થયા છે.

 55 ,  1