September 26, 2022
September 26, 2022

અહ્મ બ્રહ્માસ્મિ! વેબ સિરીઝ સેક્રેડ ગેમ્સની બીજી સીઝનનું ટ્રેલર રિલીઝ

લાંબા સમયની અટકળોનો આખરે અંત આવ્યો છે. ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ‘નેટફ્લિક્સ’ પરની વેબ સિરીઝ સેક્રેડ ગેમ્સની બીજી સીઝનનું ટ્રેલર રિલીઝ થયું છે. આ સીરીઝના બધા એપીસોડસ 15 ઓગસ્ટના રોજ રીલીઝ થશે. બીજી સીઝનનું શૂટિંગ કેન્યાના મોમ્બાસામાં, કેપ ટાઉનમાં અને જોહ્ન્સિબર્ગમાં થયું છે.

 48 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી