સલમાન સહીત બોલીવુડ સેલેબ્સે ટીમ ઈન્ડિયાને પાઠવી શુભેચ્છા

વર્લ્ડકપમાં 16 જૂનના રોજ ઈંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં ભારતે પાકિસ્તાનને 89 રનથી હરાવીને ICC વર્લ્ડ કપમાં પોતાની જીતની સિરીઝ બરકરાર રાખી છે. ટીમ ઇન્ડિયાએ વર્લ્ડકપમાં પાકિસ્તાનને સતત સાતમી વખત હરાવી છે.

જીત બાદ ટીમ ઇન્ડિયાને આખા દેશ તરફથી જીતની વધામણી મળી રહી છે. ત્યારે અનિલ કપૂર સહિતના સેલેબ્સે ટીમ ઈન્ડિયાની જીત પર ટ્વીટ કરી હતી. તેમજ સલમાન ખાને પણ પોતાનાં અંદાજમાં ભારત દેશને જીતની વધામણી આપી છે.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી