સલમાને કર્યો એવો સ્ટંટ કે લોકો જોતા જ રહી ગયા, Viral Video

બોલિવૂડ સ્ટાર સલમાન ખાન તેની ફિટનેસ માટે વિખ્યાત છે. સલમાનની લેટેસ્ટ ફિલ્મ ભારતે 200 કરોડ રૂપિયા કરતા વધારે કમાણી કરી છે. આ વિશે સલમાનનું કહેવું છે કે કોઈ સારી ફિલ્મનું પ્રમાણ સંપૂર્ણ રીતે બોક્સ ઓફિસની કમાણી પર નિર્ભર હોય છે પરંતુ જ્યારે વિવેચક તેની ફિલ્મના વખાણ કરે છે ત્યારે તેને ડર લાગે છે.

સલમાનનો એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ બેકફ્લિપ દૈવ કરતા જોવા મળે છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં સુલ્તાન ફિલ્મનું જગ ઘુમિયા સોંગ ચાલી રહ્યું છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 2 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

 13 ,  1