સપના ચૌધરી હરિયાણવી જ નહીં ભોજપુરી અને પંજાબી સિવાય બોલીવુડમાં પણ પોતાનો જાળવો વિખેરી રહી છે. જ્યારે ઓઅન સપના ચૌધરીનું ફેમસ ‘તેરી આંખ્યા ક યો કાજલ’ સોન્ગ વાગે છે તો ત્યાં રહેલા લોકો ઝૂમી ઉઠે છે. કંઇક આવું જ દિલ્હીમાં મહિલા પોલીસના કાર્યક્રમમાં જોવા મળ્યો હતો.
महिलाओं को प्रोत्साहित करने के लिए सुनो सहेली कार्यक्रम में जमकर नाचीं महिला आईपीएस बेनिता मैरी जेकर और महिला पुलिसकर्मी,सपना चौधरी के गाने पर डांस का ये वीडियो pic.twitter.com/2QSZI4cXtP
— Mukesh singh sengar (@mukeshmukeshs) April 1, 2019
30 માર્ચ શનિવાર દક્ષિણી પશ્ચિમી દિલ્હીમાં એક અલગ નજરો જોવા મળ્યો. ઓલ વુમન સંપર્ક સભા અંતર્ગત આયોજિત ‘સુનો સહેલી’ કાર્યક્રમમાં મહિલા પોલીસકર્મિઓએ સતેજ પર જઈને સપના ચૌધરીના સોન્ગ પર ખૂબ જોરદાર ડાન્સ કર્યો છે.
178 , 3