બોલિવૂડ એખ્ટ્રેસ સારા અલી ખાને ફાધર્સ ડેનાં અવસરે એક સુંદર પોસ્ટ શેર કરી છે. સારાએ બાળપણની કેટલીક તસવીરો શેર કરતાં એક સુંદર પોસ્ટ લખી છે.
View this post on InstagramA post shared by Sara Ali Khan (@saraalikhan95) on
સારા લખે છે કે, મારી સાથે રહેવા માટે આભાર પાપા. હોલિડેઝ પર મારા મજેદાર પાર્ટનર બનવા માટે આભાર, મને ભણાવવાં શિખવવા માટે આભાર, મને પહેલી વરસાદ, પહેલો બરફ બતાવવા માટે આભાર, સ્પગેટી કેવી રીતે ખવાય તે શીખવવા આભાર, સારાએ આ મેસેજની સાથે 6 તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં સારા પિતાની પીઠ પર ઝુલતી તો ક્યારેક તેને કિસ કરતી નજર આવે છે.
39 , 1