Pics: જુઓ આ ગુજ્જુ એક્ટ્રેસનો ક્યૂટ અંદાજ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ હવે બોલીવુડની માફક ફિલ્મી કલાકારો અને ઢોલીવુડ ઇન્ડસ્ટ્રીના સારા દિવસો જોવા મળી રહ્યા છે.

તુ છે ને ! ફિલ્મ રીલીઝ થઇ હતી. રેહાન ચૌધરીના ડાયરેકશનની આ ફિલ્મમાં કલાકાર તરીકે સ્વાતિ દવે, શ્યામ નાયર, ડિમ્પલ બિસ્કિટવાલા, કાર્તિક રાષ્ટ્રપાલ, પ્રશાંત થાડેશ્વર અને રાજેશ ઠકકર છે.

ફિલ્મ ‘તું છે ને!’ના નિર્માતા હરેશ જાની જણાવે છે કે, કલાકારો શ્યામ અને ડિમ્પલ માટે લીડ રોલની દ્રષ્ટિએ આ પહેલી જ ગુજરાતી ફિલ્મ ગણાય.

આ ફિલ્મમાં ડિમ્પલે શાનદાર એક્ટિંગ કરી છે. ડિમ્પલ સોશિયલ મીડિયામાં પણ ખૂબ એક્ટિવ રહે છે. તે તેના ફોટોઝ અને વીડિયો વાયરલ કરતી રહે છે.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી