સેંસેક્સ 300, નિફ્ટીમાં 100 પોઈન્ટનું ગાબડું પડતા તેજીને બ્રેક

બીએસઈનો 30 શેરોનો સંવેદનશીલ સૂચકાંક સેંસેક્સ કારોબાર દરમિયાન એક સમયે 377 પોઇન્ટ ઘટી ગયો હતો. એટલે કે 0.47 ટકા તૂટીને 49,139.54પોઇન્ટની સપાટીએ પહોંચ્યું હતું. એનએસઈનો નિફ્ટી 107 અંક એટલે કે 0.74 ટકા ઘટીને 14,456 પર કોરોબાર કરી રહ્યું છે. સવારે શેરબજારોમાં તેજી જોવા મળી હતી. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ પ્રથમ વખત 49,700ને પાર ખૂલ્યો હતો.

 36 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર