September 26, 2022
September 26, 2022

ઘટાડા સાથે બંધ થયું શેરબજાર, સેન્સેક્સ 38,720 અને નિફ્ટી 11,558 અંક પર ટ્રેડ

દિવસના અંતે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે BSEના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ −792.82 પોઇન્ટના ઘટાડા સાથે 38,720.57ની સપાટીએ બંધ થયો છે. બીજી બાજુ, NSEના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી −252.55 પોઈન્ટ તૂટીને 11,558.60 પર બંધ થયો છે.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી