મોટા કડાકા સાથે બંધ થયું શેરબજાર, Sensexમાં 407 અંકનો ઘટાડો

દિવસના અંતે શેરબજારમાં જોરદાર કડાકો થયો છે. જેમાં સેન્સેક્સ 407 પોઇન્ટ તૂટ્યો છે. ત્યારે BSEના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 407 પોઇન્ટના ઘટાડા સાથે 39,194 ની સપાટીએ બંધ થયો છે. બીજી બાજુ, NSEના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 107 પોઈન્ટ તૂટીને 11,724 પર બંધ થયો છે.

શેરબજારમાં આજે દિવસના શરૂઆતમાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે. જેમાં બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 136 પોઇન્ટ ઘટીને 39,465.94 ની સપાટીએ ટ્રેડ થઇ રહ્યો છે. બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 37.80 પોઈન્ટના ઘટાડા સાથે 11,793.70 પર ટ્રેડ થઇ રહ્યું છે.

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી