સેન્સેકસ 500 અંક ઘટ્યો- નિફટી 14,102 પર

ભારતીય શેરબજારમાં હાલ 2 વાગ્યા બાદ ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 500 અંક ઘટીને 47,900.51 પર કરોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 100 અંક વધીને 14,000 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ભારતી એરટેલ, ONGC, પાવર ગ્રીડ કોર્પ, SBI, ICICI બેન્ક સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે.

ભારતી એરટેલ 3.16 ટકા વધી 530.15 પર કારોબાર કરી રહ્યો છે. ONGC 3.11 ટકા વધી 97.90 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ITC, રિલાયન્સ, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, HUL સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ITC 2.08 ટકા ઘટી 207.10 પર કારોબાર કરી રહ્યો છે. રિલાયન્સ 1.92 ટકા ઘટી 1928.20 પર કારોબાર કરી રહ્યો છે.

 20 ,  1