સેન્સેક્સમાં 500 પોઇન્ટનો કડાકો, રોકાણકારોના ડૂબ્યા 2 લાખ કરોડ

દિવસના અંતે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે BSEના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ −560.45 (1.44%) પોઇન્ટના ઘટાડા સાથે 38,337.01ની સપાટીએ બંધ થયો છે. બીજી બાજુ, NSEના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી −177.65 (1.53%) પોઈન્ટ તૂટીને 11,419.25 પર બંધ થયો છે.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી