નજીવા ધટાડા સાથે ખુલ્યું શેરબજાર, સેન્સેક્સ 136 અંક તુટ્યો

Mumbai: A screen outside Bombay Stock Exchange (BSE) displaying interim Union Budget session 2019-20, in Mumbai, Friday, Feb. 1, 2019. (PTI Photo/Mitesh Bhuvad) (PTI2_1_2019_000102B)

શેરબજારમાં આજે દિવસના શરૂઆતમાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે. જેમાં બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 136 પોઇન્ટ ઘટીને 39,465.94 ની સપાટીએ ટ્રેડ થઇ રહ્યો છે. બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 37.80 પોઈન્ટના ઘટાડા સાથે 11,793.70 પર ટ્રેડ થઇ રહ્યું છે.

 315 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી