શેર બજાર ખુલતા જ મોટો ઉછાળો, સેન્સેક્સ 61 હજારને પાર

નિફ્ટીએ 18200ની સપાટી વટાવી

શેરબજારમાં આજે તેજી જોવા મળી હતી. સેન્સેક્સ આજે ખુલતાની સાથે જ 61 હજારને પાર કરી ગયો હતો. સવારે 9.23 વાગ્યે સેન્સેક્સ 374 પોઈન્ટના ઉછાળા સાથે 61,107.53 પર કારોબાર કરી રહ્યો હતો.

સેન્સેક્સ પર ઈન્ફોસિસ, લાર્સન, એસબીઆઈ, ટેક મહિન્દ્રા, એચડીએફસી બેન્ક સહિતના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. ઈન્ફોસિસ 1.83 ટકા વધી 1740.00 પર કારોબાર કરી રહ્યો છે. લાર્સન 1.70 ટકા વધી 1781.70 પર કારોબાર કરી રહ્યો છે. જોકે HCL ટેક, TCS, એમએન્ડએમ, ઈન્ડસઈન્ડ બેન્ક, ભારતી એરટેલ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. HCL ટેક 0.78 ટકા ઘટી 1255.80 પર કારોબાર કરી રહ્યો છે. TCS 0.46 ટકા ઘટી 3639.15 પર કારોબાર કરી રહ્યો છે.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી