સેન્સેક્સમાં 1700 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટીએ પણ લગાવી જોરદાર છલાંગ

બજેટ પહેલા શેરબજારમાં રોનક જોવા મળી રહી છે. આ વખતે સામાન્ય લોકોની સાથે સાથે રોકાણકારોને પણ સારી આશા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણના આજે નાણાકીય વર્ષ 2021-22 માટે બજેટ રજૂ કરી રહ્યા છે. કોરોના કાળમાં બજેટથી લોકોને ખૂબ આશા છે. છેલ્લા થોડા દિવસોથી બજારમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો. જોકે, બજેટ રજૂ થયા પહેલા માર્કેટમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. સવારે 11.15 વાગ્યે જ્યારે નાણામંત્રી બજેટ ભાષણ વાંચી રહ્યા હતા ત્યારે સેન્સેક્સમાં 500થી વધારે પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.

સેન્સેક્સ 17,00 અંક વધી 47,708.55 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 429 અંક વધી 14,064.40 પર કારોબાર કરી રહ્યો છે. સે

 28 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર