શેરબજાર ખુલતાની સાથે વધારો, સેન્સેક્સ 61.01 અને નિફ્ટી 10.85 પર ટ્રેડ

The Bombay Stock Exchange (BSE) logo is seen under a bull statue at the entrance of their building in Mumbai, India January 30, 2018. REUTERS/Shailesh Andrade

ગ્લોબલ બજારોથી મળેલા મજબુત સંકેતોથી આજે ભારતીય શેર બજારની શરૂઆત વધારો જોવા મળ્યો છે.વેપારની શરૂઆતમાં સેન્સેક્સ 61.01 અંક એટલે કે (0.16%) વધીને 37,592.99 પર અને નિફ્ટી 10.85 અંક એટલે કે (0.098%) વધીને 11,137.25 પર ટ્રેન્ડ કરી રહ્યું છે.

 22 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી