September 26, 2022
September 26, 2022

અમિત જેઠવા હત્યા કેસ માં પૂર્વ સાંસદ દીનુબોઘા સહિત સાત દોષિત

સૌરાષ્ટ્ર ના આરટીઆઈ એક્ટીવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસમાં ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોંલકી સહિત સાત જણાને દોષિત જાહેર કરવામાં આવ્યા છે। ગુજરાત હાઇકોર્ટ દ્વારા આજે આ કેસનોં ચુકાદો જાહેર કરવામાં આવ્યોં હતોં. કેટલાક વર્ષો પહેલા અમિત જેઠવા ની ગુજરાત હાઇકોર્ટ ની બહાર જ હત્યા કરવામાં આવી હતી. તે વખતે ભાજપ ના તત્કાલિન સાંસદ દિનુબોઘા સામને આંગણી ચિંધવા માં આવી હતી. છેવટે તેવો દોષિત ઠહરાયા છે.

 42 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી