શમા સિકંદર પતિ સાથે તૂર્કીમાં માનવી રહી છે હોલિડે, શેર કરી ખૂબ જ હોટ તસવીરો

મોડલ અને એક્ટ્રેસ શમા સિકંદર હાલમાં વેકેશન માણી રહી છે. તેણે આ વેકેશનની કેટલીક તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. હાલમાં જ પતિ સાથે તૂર્કી હોલિડેના ફોટોઝ પોસ્ટ કરી શમા ચર્ચામાં આવી છે.

ક્યારેક પિંક બિકિનીમાં હોટ પોઝ આપતી તો ક્યારેક મિન્ટ લાઇમ શોર્ટ ડ્રેસમાં મજાકિયા અંદાજમાં શમાનો હોટ લૂક તેના ફેન્સને ઘણો જ પસંદ આવી રહ્યો છે.

આ પહેલા શમાએ વ્હાઈટ બિકિનીમાં પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ હોટ તસવીરો શેર કરી છે. આ તસવીરો શેર કરતાની સાથે જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. શમા ખૂબ જ હોટ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે. શમા હાલ વેકેશન એન્જોય કરી રહી છે.

શમા સિકંદર યે મેરી લાઇફને કારણે ખૂબ જાણીતી બની હતી. આ શોમાં સિંપલ યુવતીની ભૂમિકા નિભાવનારી શમા સિકંદર રિયલ લાઇફમાં ઘણી બોલ્ડ છે. આ પહેલા પણ શમાએ પોલકા ડોટ વ્હાઈટ બિકિનીમાં હોટ તસવીર શેર કરી હતી.

 125 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી