September 20, 2021
September 20, 2021

નજીવા ઘટાડા સાથે ખુલ્યું શેરબજાર, સેન્સેક્સ 81.12 અને નિફ્ટી 25.00 પર ટ્રેડ

આજે એટલે ગુરુવારના દિવસની શરૂઆતમાં શેરબજારમાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ -81.12 પોઈન્ટ ઘટીને 39,031.62ની સપાટી પર ખુલ્યું હતું. નિફ્ટી -25.00 પોઈન્ટ ધટીને 11,666.50 પર ટ્રેડ થયું હતું.

 19 ,  1