September 18, 2021
September 18, 2021

દિવસની શરૂઆતમાં શેરબજારમાં જાણો કેટલાનો થયો વધારો

શેરબજારમાં આજે દિવસના શરૂઆતમાં ઉછાળ જોવા મળ્યો છે. જેમાં બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 37 પોઇન્ટ વધીને 39,231ની સપાટીએ ટ્રેડ થઇ રહ્યો છે. બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 16 પોઈન્ટના વધારા સાથે 11,740 પર ટ્રેડ થઇ રહ્યું છે.

 35 ,  1