શેરબજારમાં કેવો રહ્યો આજનો દિવસ, જાણો એક ક્લિક પર

દિવસના અંતે શેરબજારમાં ધટાડો જોવા મળ્યો છે. ત્યારે BSEના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ −5.67 પોઇન્ટના ઘટાડા સાથે 39,586.41ની સપાટીએ બંધ થયો છે. બીજી બાજુ, NSEના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી −6.00 પોઈન્ટ તૂટીને 11,841.55 પર બંધ થયો છે.

શેરબજારમાં આજે દિવસના શરૂઆતમાં ઉછાળ જોવા મળ્યો છે. જેમાં બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ +131.91 પોઇન્ટ વધીને 39,717.61ની સપાટીએ ટ્રેડ થઇ રહ્યો છે. બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી +33.65 પોઈન્ટના વધારા સાથે 11,881.35 પર ટ્રેડ થઇ રહ્યું છે.

 9 ,  2 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર