દિવસના અંતે શેરબજારમાં તેજી, સેન્સેક્સમાં 157 અને નિફ્ટીમાં 51 પોઈન્ટનો વધારો

દિવસના અંતે શેરબજારમાં જોરદાર વધારો જોવા મળ્યો છે. જેમાં BSEના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ +157.14 પોઇન્ટના વધારા સાથે 39,592.08ની સપાટીએ બંધ થયો છે. બીજી બાજુ, NSEના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી +51.10 પોઈન્ટ વધીને 11,847.55 પર બંધ થયું છે.

શેરબજારમાં આજે દિવસના શરૂઆતમાં ઉછાળ જોવા મળ્યો છે. જેમાં BSEના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 97 પોઇન્ટ વધીને 39,528.17ની સપાટીએ ટ્રેડ થઇ રહ્યો છે. બીજી બાજુ, NSEના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 29 પોઈન્ટના વધારા સાથે 11,817.50 પર ટ્રેડ થઇ રહ્યું છે.

 16 ,  2