દિવસના અંતે શેરબજારમાં પતન, સેન્સેક્સમાં 318 અને નિફ્ટીમાં 90 પોઈન્ટનો ધટાડો

દિવસના અંતે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે BSEના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ −318.18 પોઇન્ટના ઘટાડા સાથે 38,897.46ની સપાટીએ બંધ થયો છે. બીજી બાજુ, NSEના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી −90.60 પોઈન્ટ તૂટીને 11,596.90 પર બંધ થયો છે.

 47 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી