શેરબજારમાં કેવો રહ્યો આજનો દિવસ, જાણો એક ક્લિક પર

દિવસના અંતે શેરબજારમાં જોરદાર વધારો જોવા મળ્યો છે. જેમાં BSEના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ +311.98 પોઇન્ટના વધારા સાથે 39,434.94ની સપાટીએ બંધ થયો છે. બીજી બાજુ, NSEના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી +96.80 પોઈન્ટ વધીને 11,796.45 પર બંધ થયું છે.

આજે એટલે મંગળવારના દિવસની શરૂઆતમાં શેરબજારમાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ 104 પોઈન્ટ ઘટીને 39,026.57ની સપાટી પર ખુલ્યું હતું. નિફ્ટી -30 પોઈન્ટ ધટીને 11,670 પર ટ્રેડ થયું હતું.

 8 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર