September 26, 2022
September 26, 2022

ભાજપ-કોંગ્રેસ બાદ હવે શિવસેનાના સેવકોની દબંગાઈ, Viral Video

મુંબઇમાં શિવસેના પાર્ષદ મિલિંદ વૈદ્ય દ્વારા ચિકન વેપારીઓ સાથે મારામારી કરવાની ઘટના સામે આવી છે. આ ઘટના રેલવે સ્ટેશન નજીક માહિમની માછીમાર કોલોનીમાં ઘટી હતી.

જ્યાં ચિકન લદાયેલ હોય તેવું વાહન પાર્ક કરવા મુદ્દે વિવાદ પેદા થયો હતો. જે ઉગ્ર સ્વરૂપ લેતા પાર્ષદે ચિકનનાં વેપારી અને ટ્રકના ડ્રાઇવર સાથે મારામારી કરી હતી. તેને ચિકન ભરેલો ટ્રક હટાવવા માટે પણ દબાણ કર્યું હતું.

 48 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી